CBSE Class 10 result- ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર, પરિણામ આ રીતે તપાસવું
શુક્રવાર, 12 મે 2023 (14:13 IST)
CBSE Class 10 result-ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર થયુ છે. CBSE બોર્ડ 12માનું પરિણામ બહાર આવી ગયું છે પરંતુ આ વખતે પણ ટોપર્સની યાદી એટલે કે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં.
સીબીએસઈ બોર્ડ 12માં આ વર્ષે નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અહીં કુલ 97.51 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.ત્રિવેન્દ્રમ પ્રથમ સ્થાને હતું. જ્યારે બેંગ્લોરે બીજું સ્થાન મેળવ્યું હતું. અહીં 98.64 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ચેન્નાઈ 97.40 ટકા સાથે ત્રીજા સ્થાને છે
એસએમએસ દ્વારા પરિણામ કેવી રીતે તપાસવું
- ફોનના મેસેજ બોક્સ પર જાઓ.
- ટેક્સ્ટ મેસેજ પર જાઓ અને CBSE 12th ટાઇપ કરો અને સ્પેસ આપ્યા વિના રોલ નંબર દાખલ કરો.
આ પછી તેને 77388299899 પર મોકલો.
- પરિણામ જવાબ સ્વરૂપે આવશે.
ઓનલાઈન સ્કોર કાર્ડ તપાસવા માટે જરૂરી દસ્તાવેજો
રોલ નંબર શાળા નંબર જન્મ તારીખ એડમિટ કાર્ડ આઈડી. પરિણામ ચકાસવા માટે આ પ્રક્રિયાને અનુસરો
- CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in, cbseresults.nic.in પર જાઓ.
- વેબસાઇટના હોમપેજ પર CBSE 12મા પરિણામની લિંક પર ક્લિક કરો.
- સ્ક્રીન પર એક લોગિન વિન્ડો દેખાશે. CBSE 12મો રોલ નંબર દાખલ કરો.