વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે બ્રિટેન જશે.બ્રિટેનમાં ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહેશે. (Climate Change Conference)ની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે.