અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા

ગુરુવાર, 4 જુલાઈ 2019 (16:26 IST)
અમરનાથ યાત્રા 2019- ઑક્સીજન લેવલ ઓછું થવાથી બેહોશ થયા 25 શ્રદ્ધાળુ, આઈટીબીપીના જવાન બન્યા ફરિશ્તા 
જમ્મૂ-કશ્મીરમાં અમરનાથ યાત્રાના સમયે 25 શ્રદ્ધાળું ઑક્સીજનની કમીના કારણે બેહોશ થઈ ગયા. તેને તત્કાળ યાત્રા ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ ઑક્સીજન સિલેંડરથી ઑક્સીજન આપી મદદ કરી. 
 
12, 000 ફીટની ઉંચાઈ પર ઑક્સીજનની કમી થઈ જાય છે. તેથી માણસ બેહોશ થઈ જાય છે. જેને આઈટીબીપીના જવાન ઑક્સીજન આપી મદદ કરી રહ્યા છે. 
 
યાત્રા ટ્રેક પર ગુરૂવારે સવારે પત્થર પડવા લાગ્ય. ટ્રેક પર મોજૂદ આઈટીબીપીના જવાનોએ મુસ્તૈદી જોવાતા શ્રદ્ધાળુઓને બચાવ્યું. 
 
ઑક્સીજન લેવન મેંટેન કરવા માટે આઈટીબીપીના જવાનોએ શ્રદ્ધાળુઓની મદદ માટ્રે યાત્રા ટ્રેક પર ઓક્સીજન સિલેંડરની સાથે હાજર કરાયું છે. 
 
આ બધા યાત્રી બાલટલના રસ્તા પવિત્ર ગુફાની તરફ જઈ રહ્યા હતા. જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ. પાછલા દિવસો યાત્રાના સમયે જ મેરઠના એક યાત્રીની હૃદય ગતિ રોકાઈ જવાથી મૃત્યુ થઈ ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર