Viral News - ધૂ ધૂ કરી સળગ્યુ એયર ઈંડિયાનુ વિમાન - વીડિયો થયો વાયરલ

ગુરુવાર, 25 એપ્રિલ 2019 (12:09 IST)
દિલ્હીના ઈન્દિરા ગાંધી એયરપોર્ટ પર બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હી એયરપોર્ટ પર એયર ઈંડિયાના બોઈંગ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ.  સારુ રહ્યુ કે આ વિમાનમાં આગ લાગી. વિમાનમાં કોઈ મુસાફર નહોતો. એક અધિકારીએ જણાવ્યુ કે વિમાનના રિપેયરિંગ દરમિયાન આગ લાગી હતી અને કોઈ યાત્રી ફ્લાઈટમાં બેઠો નહોતો.  કોઈ પ્રકારનુ નુકશાન થયુ નથી. એયર ઈંડિયાની આ ફ્લાઈટ  B777-200 LR  દિલ્હીથી અમેરિકાના સેન ફ્રાંસિસ્કો જઈ રહી હતી. 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર