આ પરીક્ષણ શા માટે ખાસ છે?
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઈમ મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ સફળ પરીક્ષણ ભારતને એવા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન આપે છે જે મોબાઇલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.