દહેજમાં કાર છે કે નહી ચોથા ફેરા પછી દૂલ્હાએ પૂછ્યો હંગામાની વચ્ચે પરત આવી જાન

શુક્રવાર, 3 માર્ચ 2023 (11:42 IST)
યુપીના કાનપુરથી એક હેરાન કરનારા મામનો આવ્યુ છે. હિંદુ સમાજમાં લગ્નના સાત ફેરાના સાત જન્મના બંધન માને છે. પણ કાનપુરમાં એક વર વધુની સાથે અગ્નિના સાત ફેરા લઈ રહ્યા હતા. આ દરમિયાન તે ચોથા ફેરાના દરમિયાન રોકાઈ ગયો. વધુપક્ષના લોકોએ ફેરાના દરમિયાન રોકાવવાના કારણ પૂચ્યુ તો કહ્યુ કે દહેજમાં કાર છે કે નહી. આ સાંભળતા જ વરના બનેવી અને બેન પણ કારને લઈને હોબાળ કરવા લાગ્યા. વધુપક્ષ કાર આપવામાં અસમર્થતા જણાવતા વર અધૂરા ફેરા છોડીને જાન લઈને પરત ફરી ગયા. 
 
વધુ પક્ષના લોકોએ ગયા ગુરૂવારે કાનપુર પોલીસ કમિશ્નર બીપી જોગદંડથી મળીને આખી ઘટનાની જાણકારી આપી. વધુપક્ષએ કમિશ્નરના વર પક્ષ પર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસ કમિશ્નરએ સંબંધિત થાનાને છોકરા પક્ષની સામે રિપોર્ટ નોંધાવવાના આદેશ આપ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર