તાલિબાનના હાથમાં ગયુ અફગાનિસ્તાન કાબુલમાં માત્ર 50 Km દૂર પ્રાંતીય રાજધાની પર જમાવ્યો કબ્જો
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (19:04 IST)
અફગાનિસ્તાન હવે ઉગ્રવાદી સંગઠન તાલિબાનના હાથમાં ચાલી ગયુ છે. એવુ કહેવુ હવે ખોટુ નહી હશે. શુક્રવારે તાલિબાનએ કાબુલથી માત્ર 50 કિલોમીટરની દૂરી પરસ સ્થિત લોગાર પ્રાંતની રાજધાની પર કબ્જો
કરી લીધુ છે. તેને અફગાનિસ્તાન પર તાલિબાનના શાસન જલ્દી જ કાયમ થવાની શકયતાઓ વધી ગઈ છે. અફગાનિસ્તાનના સાંસદ સઈદ કરીબુલ્લાહ્હ સાદાતએ કહ્યુ હવે તાલિબાનએ 100 ટકા નિયંત્રણ કરી
લીધુ છે. હવે ફાઈટિંગ મોમેંટ જેવી વાત પણ અહીં નથી રહી. મોલ્ટા ભાગે અધિકારીઓએ ભાગીને કાબુલમાં શરણ લીધી છે.