OMG ! જાણીતી અભિનેત્રી સાથે આ વ્યક્તિએ કર્યુ દુષ્કર્મ

ગુરુવાર, 9 મે 2019 (14:53 IST)
મુંબઈના 55 વર્ષીય ડોક્ટરે 21 વર્ષીય એક્ટર અને મૉડલ સાથે રેપ કરવા મામલે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે મૉડલના એક સીરિયલમાં કામ કરવા દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી ડોક્ટર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીને 10 મે સુધી પોલીસે ધરપકડ કર્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. 
 
એક લીડિંગ વેબસાઈટ મુજબ મહિલાને એક મિત્રએ આરોપી ડૉક્ટર પાસે રેફર કર્યો હતો. પીડિતા ત્યા સારવાર માટે ગઈ અને તેની ડોક્ટર સાથે દોસ્તી થઈ ગઈ.  પોલીસ મુજબ ડોક્ટરે મહિલા માટે વર્સોવામાં એક ઘર પણ ભાડેથી લીધુ હતુ. મામલાની તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો કે ડોક્ટરે કેટલાક રૂપિયા મહિલાના એકાઉંટમાં ટ્રાસફર કર્યા હતા.  પીડિતાએ પોલીસને જણાવ્યુ કે ડોક્ટરે એક દિવસ તક જોઈને તેની કેટલીક તસ્વીરો પાડી લીધી અને તેનો ઉપયોગ તેને બ્લેકમેલ કરવા માટે કર્યો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર