સપા સરકાર વિકાર નથી આપી શકતી અખિલેશ સમજી ચુક્યા છે કે તે હારી જશે તેથી કોંગ્રેસ સાથે સમજૂતી કરી છે. બીજી બાજુ કોંગ્રેસે કેન્દ્રમાં 10 વર્ષ સુધી દેશમાં ગોટાળા જ ગોટાળા કર્યા છે. અખિલેશ સરકારમાં પણ ગોટૅઅળા થયા છે અને હવે 2 ગોટાળાબાજ મળીને સારી સરકાર નથી આપી શકતી. તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં સારા દિવસો 11 માર્ચ પછી આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપા જ સારી સરકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશની અંદર વિકાસની ખૂબ શક્યતા છે. જો પ્રદેશમાં ભાજપા સરકાર બને છે તો આપણે ઉત્તર પ્રદેશને દેશનો નંબર 1 રાજ્ય બનાવી દેશે.