ભલે એ કાયદા વ્યવસ્થાનો મુદ્દો હોય કે મહિલાઓ પ્રત્યે વધતા અપરાધની રોકથામનો.. ભલે એ ખેડૂતોની બહુપ્રતિક્ષિત કર્જ માફીનો મામલઓ હોય કે પછી કતલખાના પર કાર્યવાહીનો. તમામ મુદ્દા પર યોગી સરકારે શરૂઆતમાં ગંભીર વલણ બતાવ્યુ અને તેના પર ઝડપથી કામ પણ કર્યા. હવે જો કે સરકારના 100 દિવસ પૂરા થઈ ચુક્યા છે તો એ જાણવુ પણ જરૂરી થઈ જાય છે કે આ ત્રણ મહિનાથી વધુ સમયમાં સરકાર કેટલે દૂર સુધી ચાલી ?