અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યુ. ભારતીય પ્રતિનિધિમંડળની સાથે વાઈટ હાઉસ પહોંચેલ મોદીનુ સ્વાગત ઓબામાએ ગુજરાતીમં કેમ છો પુછીને કર્યુ. જેના જવાબમાં મોદીએ અંગ્રેજીમાં કહ્યુ, 'ખૂબ ખૂબ આભાર મિસ્ટર પ્રેસિડેંટ." ભારતીય સમય મુજબ આજે રાત્રે લગભગ 8:30 આગ્યે બંને નેતા રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે શિખર વાર્તા કરશે. મોદી અને ઓબામા એક અમેરિકી છાપા માટે ભેગો લેખ પણ લખશે.