પીએમ મોદી લાલ કિલ્લા પરથી 2014
મોદીએ ખુદને દેશનો પ્રધાનસેવક બતાવતા કહ્યુ, જો તમે 12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કામ કરીશ. તમે 14 કલાક કામ કરશો તો હુ 15 કલાક કામ કરીશ. ઉલ્લેખનીય છે કે ત્યારે એક કલાકના વગર લખેલા ભાષણમાં મોદીજીએ સતત પોતાની વાત મુકી હતી.