ફાકસ સ્ટાર સ્ટૂડિયો અને અમોલ ગુપ્તની ફિલ્મ હવા-હવાઈ સાહસ
શનિવાર, 10 મે 2014 (14:34 IST)
ફાકસ સ્ટાર સ્ટૂડિયો અને અમોલ ગુપ્તની ફિલ્મ હવા-હવાઈ સાહસ અને દ્રઢતાની કહાની છે. અર્જુન હરિશચંદ્ર વાઘમરે અને પાર્થો ગુપ્તે ગરીબ પરિવારના હોનહાર વિદ્યાર્થીની ભૂમિકામાં છે.પિતાના મૃત્યુ બાદ અર્જુન ચાની દુકાન પર કામ કરે છે. અર્જુનને સ્કેટીંગ કોચિંગ છે અર્જુનને સ્કેટીંગમાં રસ પેદા થાય છે. અને તેને પોતાનું કેરીયર બનાવા માટે શું કરે છે. તે આ કહાની છે.
અમોલ ગુપ્તે લખેલી આ સ્ટોરી ઈમાનદાર અને સાધારણ છે. દર્શકોને ગમે તેવું આ ફિલ્મમાં બધું જ છે. ફિલમનો અંત ઘણો સારો છે. અમોલ ગુપ્તેનું દિગ્દર્શક વખાણ કરવા લાયક છે. જોકે ફિલ્મોમાં ગીતની કમી વર્તાઈ છે હિતેશ સોનિકનું સંગીત આ ફિલ્મમાં છે.
પાર્થો ગુપ્તે પોતાના પાત્ર અર્જુન વાઘમરે પૂરતો ન્યાય આપ્યો છે. તે સાઅરો અભિનય કરે છે. માસ્ટર અશફાક બિસ્મિલ્લાહ ખાને ગોચીના રૂપમાં સારું કામ કર્યું છે. અર્જુનની માનુ પાત્ર નિભાવી રહેલી નેહા જોષી તારીફે કાબિઅલ છે. અર્જુનની કોઅચની ભૂમિકામાં સાકિઅબ સલીમે ઘણું સારુ કામ કર્યું છે. હવા હવાઈ એક શાનદાર મનોરંજક ફિલ્મ છે. જે દર્શકોને હસાવશે, રડાવશે અને ભરપૂર મનોરંજન આપશે.