શુદ્ધ દેશી રોમાંસ આજના યુવાઓની સ્ટોરી છે જે આધુનિક તો છે, પણ દિલથી દેશી છે. તેમની સ્ટોરી આકર્ષણ, પ્રેમ અને વચનબદ્ધતાના આસપાસ ફરે છે. આ રઘુ અને ગાયત્રીની લવસ્ટોરી છે. રઘુ જેવા છોકરાઓ દરેક ગલીમાં મળી જશે તો ગાયત્રી એક બિંદાસ યુવતી છે.
P.R
આ બેચેન યુવાઓની સ્ટોરી છે, જે સમાજના નિયમોથી વિપરિત જઈને પોતાના દિલનો અવાજ સાંભળે છે. પણ શુ થાય છે તેમના વિશ્વાસનું, શુ થાય છે તેમના પ્રેમનું જ્યારે તેમનો પ્રેમ એક પરીક્ષામાંથી પસાર થાય છે.