ભારતીય રાજનીતિને કેન્દ્ર બનાવી 'રાજનીતિ'ની વાર્તા લખવામાં આવી છે, ભારતની રાજનીતિની. ભારતના પ્રજાતંત્રની. ભારતના ચૂંટણીની. સાથે જ આ વાર્તા છે એ મુઠ્ઠી ભરેલા લોકોની જે કરોડો લોકો પર નિયંત્રણ રાખે છે. તેમના મહત્વાકાંક્ષાના ઘોડા બેકાબૂ છે અને તેને પૂરા કરવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ વાર્તા છે એ લોકોની જે પાવરનો મતલબ સારી રીતે જાણે છે અને જાણે છે કે તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યા કરવો જોઈએ.