શિવરાત્રિ પર આ વાતોનો ધ્યાન રાખો.
* મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખવી મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો.
* પૂજા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા.
* લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પણ કરવાથી જરૂર લાભ થાય છે.