દરેક છોકરી ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ તેની દરેક વાત માને. છોકરાઓ પણ પોતાની પાર્ટનરને ખુશ કરવા માટે તેની દરેક વાત માની લે છે. પન યુવતીઓના કેટલાક એવા નખરા હોય છે જેને ન ઈચ્છવા છતા પણ બોયફ્રેંડને તે સહન કરવા પડે છે. ચાલો જાણી યુવતીઓના કેટલાક એવા કોમન નખરા જે તે પોતાના બોયફ્રેંડ સામે જરૂર કરે છે.