ભારત-પાકિસ્તાન મેચના વચ્ચે દાદી અમ્માનો વીડિયો વાયરલ, હજારો લોકોએ જોયું

સોમવાર, 17 જૂન 2019 (12:32 IST)
કાલે રવિવારે ભારત પાકિસ્તાનને કરારી હાર આપી. જ્યારબાદ આખા દેશમાં ખુશીનો વાતાવરણ છે. ભારત-પાકિસ્ત્નાના વચ્ચે મેચને લઈને દરેક કોઈ રોમાંચિત રહે છે. આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેમાંથી ઠી એક વીડિયો વાયરલ થયું છે દાદી-અમ્માનો, જેમાં દાદી ઈંડિયાના વખાણ કરતા સંભળાઈ રહી છે. 

 
વીડિયોમાં એક મહિલા દાદીથી પૂછે છે પાકિસ્તાન સારું છે કે ઈંડિયા. તેના પર દાદી વગર વિચારે તરત જવાબ આપતા કહે ચેહ ઈંડિયા. ત્યારબાદ મહિલા થોડી ગુસ્સા થતા કહે છે કે નહી દાદી અમ્મા તમે પાકિસ્તાનમાં રહો છો. પાકિસ્તાન આમારું દેશ છે . મહિલાનો આ વાતનો જવાબ આપતા દાદીએ કહ્યું કે હવે તો પાકિસ્તાનમાં રહે છે, પહેલા તો ઈંડિયા જ હતો ના. 
 
ટ્વિટર પર આ વીડિયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતએ શેયર કર્યું. જ્યાર પછે જોતા જ જોતા વીડિયો વાયરલ થઈ ગયું. ટ્વિટર પર હવે અત્યાર સુધી આ વીડિયોને 81,000 વાર જોવાઈ લીધું છે. તેમજ 6,000 લોકોએ તેને લાઈક કર્યા છે. પણ આ વીડિયોની સત્યતાની તપાસ નહી થઈ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર