જે પતિ તેમની પત્નીનો જનમદિવસ યાદ નહી રાખતા તેમના માટે સામોઆમાં અજીવ કાયદો છે. ત્યાં પત્નીનો જનમદિવસ ભલવુ અપરાધની શ્રેણીમાં આવે છે. કોઈ પતિ જો પહેલીવાર તેમની પત્નીનો જનમદિવસ ભૂલી જાય તો તેમને વાર્નિગ આપીએ છે . જો તે બીજા વાર પણ આ ભૂલ રીપીટ કરે છે તો તેને દંડ ભરવુ કે જેલ જવુ પડી શકે છે. જે પત્નીઓને ફરિયાદ રહે છે કે તેમના પતિ તેમનો જનમદિવસ યાદ નહી રાખતા તો તેણે તેમના જનમદિવસ પર સામોઆ ફરી આવવુ જોઈએ.