×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગર્વ છે અમને ગર્વ છે
કલ્યાણી દેશમુખ
N.D
હુમલો કર્યો આતંકીઓએ
ભારતમાં તબાહી કરવા
પણ તેમને શુ ખબર કે
માતૃભૂમિની રક્ષા કરવા
માતાના સંતાનો પાસે બળ છે
ગર્વ છે અમને ગર્વ છે
શસ્ત્રો, ગોળીઓ અને બોમ્બનો
સામનો કરવા ગયા
ન કોઈ ડર, ન કોઈ ફિકર
એ તો છાતી તાણીને ગયા
દેશને માટે જુઓ બાળકો
તેમને કેટલો પ્રેમ છે
ગર્વ છે અમને ગર્વ છે
N.D
દુશ્મનોને પાઠ ભણાવી
તેમનો સંપૂર્ણ વિનાશ નોતરી
થયા શહીદ કામટે, ઉન્નીકૃષ્ણન
થયા અમર કરકરે, સારસકર
આ વીરો પર ફીદા ભારત છે
ગર્વ છે અમને ગર્વ છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં વરસાદને લઈને 7 જીલ્લાઓમાં ઓરેંજ એલર્ટ, આજે ખેડૂતો માટે થઈ શકે છે રાહત પેકેજની જાહેરાત
બિહાર ચૂંટણી - કોણ ઉમેદવાર કેટલો મોટો અપરાધી, કેટલો છે કરોડપતિ, કોની પાસે કેટલી સંપત્તિ, જાણો આખી રિપોર્ટ
Video ઈન્દોરથી દિલ્હી જતી ટ્રેનમાં એક મહિલાનું પર્સ ચોરાઈ ગયું, દિલ્હી પહોંચતા જ હંગામો અને તોડફોડ
મધ્યપ્રદેશમાં મહિલા DSP એ ચોરી કરી! તે તેના મિત્રના ઘરેથી 2 લાખ રૂપિયા અને મોબાઇલ ફોન લઈને ભાગી ગઈ
Cyclone Montha Updates- વાવાઝોડા ગુજરાત-મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે
ધર્મ
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા પર પ્રગટાવો 365 વાટનો દિવો, આખા વર્ષની પૂજાનુ એક સાથે મળશે શુભ ફળ
Khatu Shyam Ji No Birthday Date 2025: શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવશો, જાણો કયો પ્રસાદ ચઢાવવાથી હારેલાનો સહારાની થશે કૃપા
Dev Uthani Ekadashi 2025 Date: પ્રબોધિની એકાદશી ક્યારે છે 1 કે 2 નવેમ્બર ? જાણી લો એકાદશીનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને કથા
Vivah Muhurt 2025: દેવઉઠી અગિયારસ થી શરૂ થશે લગ્નની મોસમ, જાણો 2025 ના છેલ્લા 2 મહિનામાં લગ્ન માટે શુભ તારીખો
Labh Panchami 2025: આજે લાભ પાંચમનાં દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કરો આ સહેલા ઉપાયો, તમારૂ ખિસ્સું હંમેશા રૂપિયાથી ભરેલું રહેશે
એપમાં જુઓ
x