મચ્છર

એક વ્યક્તિ (દુકાનદારને) મને મચ્છર મારવાની દવા આપો.
દુકાનદારે તેને દવા આપી, તે વ્યક્તિએ ફરી પૂછ્યુ - આનાથી મચ્છર કેવી રીતે મરશે ?
દુકાનદારે કહ્યું - પહેલાં મચ્છરને પકડજો, પછી તેને ગલીપચી કરજો, જ્યારે તે હસસે ત્યારે તેના મોઢામાં આ દવ નાખી દેજો. તે મરી જશે.

વેબદુનિયા પર વાંચો