ભીખ

ભીખારી છોકરો - ઓ મેડમ, એક રૂપિયો આપી દો.
મેડમ - તારે તો શાળામાં હોવું જોઈએ.
ભિખારી - ત્યાં પણ ગયો હતો પણ કશુ ન મળ્યું.

વેબદુનિયા પર વાંચો