એક છોકરાએ કરીનાને પત્ર લખ્યો - હું તમને મારી બહેન બનાવવા માંગુ છુ. કરીનાએ પત્ર સાથે રાખડી મોકલીને જવાબ આપ્યો - હું તને ભાઈ માનવા તૈયાર છુ. રાખડી જોઈને છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો. પણ તેના પિતાજી તેના પર ગુસ્સે થઈને બોલ્યા કે - બેશરમ બધાને બહેન બનાવીશ તો મેરેજ કોણી સાથે કરીશ.