પરેશાની

એક નાના બાળકને તેની મમ્મીએ દૂધમાં બ્રેડ નાખીને આપી. થોડીવાર પછી બાળક રડવાં માંડ્યું.
માં બોલી - કેમ બેટા કેમ રડે છે ?
બાળકે રડતાં રડતાં કહ્યું - મારું બધું દૂધ બ્રેડ પી ગઈ, હવે હું શું કરુ ?

વેબદુનિયા પર વાંચો