પડોસી

હસમુખજી પોતાના દીકરાને બાળક ગાડીમાં ફેરવી રહ્યા હતા. જે પણ મળતું તે પૂછતુ, હસમુખજી તમારા બાળકને ફરાવી રહ્યા છો. આ પ્રશ્નથી હેરાન થયેલા હસમુખભાઈએ ગુસ્સામાં એક વ્યક્તિને કહ્યું ' નહી, આ તો અમારા પડોસીનું બાળક છે.

તે વ્યક્તિએ જતાં જતાં કહ્યું ' એથી જ તો મે વિચારું છુ કે આનો ચહેરો તમારા પડોસી દિપકભાઈને મળતો કેમ છે.

વેબદુનિયા પર વાંચો