પગ પર ઉભા રહો

એક નેતા ભાષણ દરમિયાન બોલી રહ્યા હતા - ' આપણે એકતાથી રહેવું જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાની કોશિશ કરવી જોઈએ.
એક સ્ત્રી તરત જ બોલી - ' હું ક્યારની એ જ પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળો મને અહીં ઉભી જ નથી રહેવા દેતો.

વેબદુનિયા પર વાંચો