દહેજ

એક ભિખારી (બીજા ભીખારીને)- હું દિલ્લીના વિસ્તારમાં ભીખ નથી માંગી શકતો
બીજો ભિખારી - કેમ, શુ ત્યા કોઈ ભીખ નથી આપતુ ?
પહેલો ભિખારી - ના એવુ નથી, પણ એ જગ્યા તો મેં મારા જમાઈને દહેજમાં આપી છે.

વેબદુનિયા પર વાંચો