ઈતિહાસ

પિતા- બેટા, તુ ઈતિહાસમાં નપાસ કેમ થયો ?
બેટા - હું શુ કરુ ? બધા પ્રશ્નો ત્યારના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

વેબદુનિયા પર વાંચો