સ્વાદ

રામ જયારે શ્યામને ઘરે પહુંચ્યો ત્યારે તેનો કૂતરો રામનો હાથ ચાટવાં માંડ્યો. રામ ગભરાઈને બૂમો પાડવા માંડ્યો. તો શ્યામ તેને પૂછ્યું - શુ થયુ ? કૂતરો તને કરડ્યો તો નહી ?
રામે જવાબ આપ્યો - નહી, હજું તો માત્ર ચાખી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો