સીટ

N.D
પિતાજી - બેટા તારુ એડમીશન તે શાળામાં નહી થઈ શકે.
રાહુલ - કેમ ?
પિતાજી - બેટા, ત્યાં કોઈ સીટ ખાલી નથી.
રાહુલ - પિતાજી તમે મારું એડમીશન કરાવી દો. સીટ તો હું ઘરેથી લઈ જઈશ.

વેબદુનિયા પર વાંચો