સારી સલાહ

એક મિત્ર બીજા મિત્રને -શુ કરું યાર, મારી આંખો બહું દુ:ખે છે.
બીજો મિત્ર - પરમ દિવસે જ્યારે મારા દાંત બહુ દુ:ખતા હતા ત્યારે મેં એને તરત જ કઢાવી નાખ્યાં હતા.

વેબદુનિયા પર વાંચો