એક બાળકની આદત હતી કે તે દરેક વાતનો જવાબ ગાઈને આપતો હતો. એકવાર તે સાઈકલ પર જઈ રહ્યો હતો. ત્યારે હવાલદારે તેને રોક્યો અને પૂછ્યું 'સાઈકલમાં લાઈટ કેમ નથી' ? બાળક બોલ્યો - 'રોશની હો ન સકી દિલ ભી જલાયા મેંને '. જ્યારે જવા માંડ્યો ત્યારે હવાલદારે ફરી બૂમ પાડી. બાળક બોલ્યો - 'મેં પરેશાન હું, મુજે ઓર પરેશાન ન કરો, આવાજ ન દો'.