માસ્ટર રામૂનુ પર્સ જેમાં બહ્ય રૂપિયા હતા તે કશે પડી ગયુ. એનુ નસીબ સારુ હતુ તો તે પર્સ કોઈ ઈમાનદાર વ્યક્તિને મળ્યુ. તેને પેપર માં સૂચના કાઢી. જરૂરી પ્રમાણ પત્ર આપ્યા પછી રામૂને પોતાનું પર્સ પાછુ મળ્યુ. પર્સના પૈસા પાંચ-છ વાર ગણ્યા પછી રામૂના મોઢા પર ચિંતા જોઈને તે વ્યક્તિએ પૂછ્યું શું વાત છે, કોઈ પરેશાની છે શુ ? રકમ પૂરી નથી શુ?