વાળનુ રહસ્ય

ટીના - પુરૂષો ટાલિયા કેમ હોય છે ?
મહેશ - કારણકે તેઓ મગજથી વધુ કામ કરે છે.
ટીના - તો પછી સ્ત્રીઓ ?
મહેશ - તે જ કારણે તો તેમને મોઢા પર વાળ નથી હોતા.


વેબદુનિયા પર વાંચો