લીલી શાકભાજીનું રહસ્ય

પિતા (પુત્રને) - તમે આ કેવી રીતે સિધ્ધ કરી શકો છો કે લીલી શાકભાજી ખાનારાની આંખો સારી હોય છે.
પુત્ર - સરળ છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મો લગાવતા જોયો છે.

વેબદુનિયા પર વાંચો