રોશન

પિતા - (પોતાના નાના છોકરાને) બેટા, તુ તારા બાપનું નામ કેવી રીતે રોશન કરીશ ?
છોકરો - જી, હું તમારી નેમ પ્લેટ પર સો વોલ્ટનો બલ્બ લગાવીશ.

વેબદુનિયા પર વાંચો