યોગ્ય સમય

એક પ્રેમી(પ્રેમિકાને) - હું તારા પિતાજી પાસે હાથ માંગવા ક્યારે આવુ ?
પ્રેમિકા - જ્યારે મારા પિતાજીએ જૂતા-ચપ્પલ ન પહેર્યા હોય ત્યારે.

વેબદુનિયા પર વાંચો