મેંચિંગ

ડબ્બૂ - પપ્પા આ વખતે ફરી તમે ખોટો કલર લઈને આવ્યા છો. મારા યુનિફોર્મનો રંગ આને મળતો છે, પણ આ નથી. મને એકદમ સાચો મેંચિંગ લાવી આપો.
પપ્પા - બેટા, મેંચિંગ યુનિફોર્મ શોધી-શોધીને હું થાકી ગયો.
ડબ્બૂ - તો પપ્પા, આ યુનિફોર્મના મેંચિંગની શાળા જ શોધી લઈએ.

વેબદુનિયા પર વાંચો