ભાષણ સાંભળવા

અભિનેતા સંજીવ કુમારે પોતાનું નાઈટ શૂંટિંગ પુરૂ કરીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તામા પોલીસે તેમને રોકીને પૂછ્યુ એક સિપાહીએ કાર રોકીને સંજીવ કુમારને પૂછ્યુ - આટલી રાત્રે ક્યાં જઈ રહ્યા છો ?
સંજીવ કુમાર બોલ્યા - ભાષણ સાંભળવા.
સિપાહીએ પૂછ્યુ - આટલી રાત્રે ? કોનું ભાષણ ?
સંજીવ કુમાર ચિડાઈને બોલ્યા - મારી પત્નીનુ.

વેબદુનિયા પર વાંચો