તાજુ બાળક

એક શાકવાળાને ત્યાં બાળકનો જન્મ થયો. એક સ્ત્રીએ તેને અભિનંદન આપતા કહ્યુ - અભિનંદન ભાઈ, બાળક કેવુ છે ?
શાકવાળાએ તરત જ જવાબ આપ્યો - એકદમ તાજો છે બહેન.

વેબદુનિયા પર વાંચો