ટાઈમ નથી

મોનુ - પપ્પા મારું હોમવર્ક કરી આપોને.
પપ્પા - ના, હમણાં મને માથુ ખંજવાળવાનો પણ સમય નથી.
મોનુ - હું તમારું માથુ ખંજવાળી આપુ છુ, તમે મારું હોમવર્ક કરી આપો.

વેબદુનિયા પર વાંચો