ગોટલી ફેંકી

એક બીમાર બાળક કોઈ પણ રીતે દવા ખાવા રાજી નહોતો થતો. ડોક્ટરે ગોળીને લાડુની અંદર મુકીને કહ્યુ - બેટા, લાડુ ખાઈ લો
થોડીવાર પછી ડોક્ટરે પૂછ્યુ - કેમ બેટા, લાડુ ખાઈ લીધો ?
બાળક - હા, ડોક્ટર સાહેબ લાડુ ખાઈ લીધો અને ગોટલી ફેંકી દીધી.

વેબદુનિયા પર વાંચો