ગુલાબની કલમ

તોફાની દીપકે પપ્પાને કહ્યું - પપ્પા, તમને ગુલાબની કલમ લગાવીને એક અઠવાડિયું થઈ ગયું પણ હજુ સુધી તેની જડો નથી આવી.
પપ્પા - તને કેવી રીતે ખબર ?
દીપક - જી, હું રોજ તેને ઉખાડીને જોઉં છુ.

વેબદુનિયા પર વાંચો