ગાય અને ઘાસ

કલાકાર - મહાશય, ચિત્ર ઘાસ ખાતી એક ગાયનુ છે.
દર્શક - પણ આમાં તો ઘાસ દેખાતુ જ નથી.
કલાકાર - ગાય ઘાસ ખાઈને જતી રહી.
દર્શક - તો પછી ગાય ક્યાં છે ?
કલાકાર - ગાય ઘાસ ખાઈને જતી રહી.

વેબદુનિયા પર વાંચો