કૂતરાનો પટ્ટો

એક ગ્રાહક દુકાનદારને : ભાઈ કૂતરાના ગળાનો પટ્ટો બતાવો.
દુકાનદાર : પણ ક્યા છે કૂતરો ? તેના ગળામાં તો નાખી જોઉ.
ગ્રાહક : હું મારા ગળામાં જ નાખી જોઉં છુ.
દુકાનદાર : તો કૂતરા માટે બીજો બતાવુ ?

વેબદુનિયા પર વાંચો