કીડીથી ફાયદો

વર્ગમાં શિક્ષકે પૂછ્યું - બતાવ, કીડીઓથી આપણને શું ફાયદો થાય છે ?
ચિંટુએ તરતજ ઉભા થઈને કહ્યુ - સર, કીડીઓ આપણને બતાવે છે કે મીઠાઈ ક્યાં મુકી છે.

વેબદુનિયા પર વાંચો