એક મિનિટ

દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ યાદ રહેતી નથી.
ડોક્ટર - આવુ ક્યારથી છે ?
દર્દી - શુ ક્યારથી છે ?

વેબદુનિયા પર વાંચો