Samudrik Shastra: સામુદ્રિક શાસ્ત્રમાં મનુષ્યના શરીરના અંગો સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવવામાં આવી છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર આપણા અંગો ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી સંકેત આપે છે. જેથી લોકો અગાઉથી સતર્ક થઈ જાય. પરંતુ આ માટે જરૂર છે બસ તમારે તે સંકેતોને સમજવાની. આવી સ્થિતિમાં આ લેખ દ્વારા આજે આપણે જાણીશું પગના જુદા જુદા ભાગોના ફડકવા વિશે..
- જમણા પગના પહેલા અંગૂઠાનું ફડકવુ અશુભ સંકેત આપે છે.
-તેમજ પગની પીંડલી ફફડે હોય ત્યારે શત્રુ તરફથી મુશ્કેલી આવવાના સંકેત છે.