29 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોએ મનને શાંત રાખીને કામ કરવુ
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (06:45 IST)
મેષ - આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે.
વૃષભ કુટુંબ- વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. પ્રયત્નોનો ફળ તરત જ મળશે. દુસ્સાહસ ન કરવું. સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
મિથુન - નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્યક્તિથી મુલાકાત થશે. . વાહન ધ્યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. સંતાન પક્ષની ચિંતા દૂર થશે.
કુંભ ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. વ્યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
મીન જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.