10 જૂન 2021 ગુરૂવારે જ્યોતિષની દ્રષ્ટિમાં વર્ષનુ પ્રથમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2021) થવા જઈ રહ્યુ છે. હિન્દુ મહિના મુજબ જેઠ મહિનાની અમાસના રોજ આ સૂર્ય ગ્રહણ થશે. જ્યોતિષ માન્યતા મુજબ સૂર્ય ગ્રહણને લાગવાથી 12 કલાક પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહી દેખાય. છતા પણ તેની અસર તો સંપૂર્ણ ધરતી પર રહેશે જ. આવામાં તમે 5 પ્રકારની સાવધાની રાખી શકો છો.
કરવી જોઈએ. આવુ ન કરવાથી બાળકને ત્વચા સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.
2. એવી માન્યતા છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન જળ પર તેની અસર થાય છે તેથી પાણીમાં તુલસીનુ પાન નાખીને તેને શુદ્ધ કરી લેવામાં આવે તો સારુ છે.
દરમિયાન પાચન શક્તિ કમજોર અને જઠરાગ્નિ મંદ પડી જાય છે.
4. એવુ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિ સુસ્ત થાકેલો અનુભવે છે. એવુ પણ કહેવાય છે કે ગ્રહણ દરમિયાન સંવેદનશીલ કે ભાવુક વ્યક્તિ વધુ ભાવુક